New Update
/connect-gujarat/media/media_files/2025/03/04/OtYIvvBZO60j1PSYulQb.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપતા એસ.ઓ.જી. ટીમ દ્વારા -પાનોલી પોલીસ મથકના ચોરીના ગુનાના વોન્ટેડ આરોપી રવિરાજ ઇન્દ્રસિહ રાજ રહે શુક્લતીર્થ ભરૂચના શિતલ સર્કલ નજીક હાજર છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પાનોલી પોલીસને હવાલે કરી તેની વિરુદ્ધ કાયદેસદની કાર્યવાહી હાથ ધરી છે.