New Update
ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓની ભરૂચના સ્ટેયુપાર્ક ખાતે સફા-સફાઈ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, પ્રતિક્ષા પટેલ તેમજ ઝોન પ્રભારી હર્શિતભાઈ દેસાઈ ,જિલ્લા સંયોજક રોહિત તોમર અને તમામ મંડળના યુવા સંયોજક હાજર રહ્યા હતા અને સ્ટેચ્યુ પાર્ક સ્થિત વિવિધ પ્રતિમાઓની સાફ સફાઈ કરી હતી
Latest Stories