ભરૂચ: આમોદ પોલીસ પર હુમલો કરનાર 3 માસથી ફરાર આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર  વી.યુ.ગડરીયા દ્વારા  નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેના આધારે psi

New Update
amod olice

amod olice Photograph: (amod olice)

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર  વી.યુ.ગડરીયા દ્વારા  નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેના આધારે psi ટી.આર.મોદીની ટીમને બાતમી મળી હતી કે સાડા ત્રણ મહિના પહેલા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઉપર એસોલ્ટ કરનાર એક સીકલીગર આરોપી અમરસીંગ ધાનસીંગ ચૌહાણ હાલમાં કસક ગરનાળા પાસે ધોળીકુઇ તરફ જવાના રસ્તા ઉપર ઉભો છે  તેવી ચોક્કસ બાતમીને આધારે સમય સુચકતા વાપરી તાત્કાલીક આરોપીને કસક ગરનાળા ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisment