ભરૂચ : "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત માતરીયા તળાવ ખાતે BJP દ્વારા વૃક્ષારોપણ કરાયું...

ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી "એક પેડ માઁ કે નામ" અભિયાનની શરૂઆત કરી હતીઆ અભિયાનને આગળ વધારવા માટે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

Latest Stories