ભરૂચ: વિલાયત GIDCમાં બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચની વિલાયત જીઆઇડીસી ખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન હાથ ધરાયું
ભરૂચની વિલાયત જીઆઇડીસી ખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન હાથ ધરાયું
"મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું
ડૉક્ટર્સ ડે નિમિત્તે વેલ્ફેર હૉસ્પિટલમાં વૃક્ષારોપણ દ્વારા દર્દીઓને તાજી હવા પૂરી પાડવા વેલ્ફેર હૉસ્પિટલના પ્રાંગણમાં 51 વૃક્ષોનું રોપણ કરી, તે વિસ્તારને હરિયાળું બનાવવામાં આવ્યું
ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત : સમાચાર : વિશ્વ હિન્દૂ પરિષદના દ્વારા અંકલેશ્વરની નીલમાધવ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા,ધનંજય પટેલ, રેમો મિસ્ત્રી, હિરેન પટેલ સહિત વિવિધ સંગઠનો રહ્યા ઉપસ્થિત
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત "સ્વચ્છતા પખવાડીયા" નિમિત્તે તા. 5 જૂન 2024ના રોજ ''વિશ્વ પર્યાવરણ દિન'' અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું