ભરૂચ: જંબુસરમાં વટ સાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી

ભરૂચના જંબુસર નગર સહિત પંથકમાં વિવિધ મંદિરો, વડના ઝાડ  નીચે સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી 

New Update
jmbusar.png

ભરૂચના જંબુસર નગર સહિત પંથકમાં વિવિધ મંદિરો, વડના ઝાડ  નીચે સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી 

પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્યજીવન  સુખમય રહે  તે માટે  વ્રત રાખી  વટ વૃક્ષની પૂજા કરી હતી.જંબુસર શહેરના કાવાભાગોળ, તાળીયા હનુમાન સહીતના વિવિધ મંદિરો,સોસાયટી ખાતે  સૌભાગ્યવતી  મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્યજીવન  સુખમય રહે  તે માટે  વ્રત રાખી  વટ વૃક્ષની  પૂજા કરી હતી અને ઉપવાસ રાખી વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.
Latest Stories