ભરૂચ: જંબુસરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સાતમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું
ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા...
ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા...
મહાપુજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અનેરૂ છે, અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મુર્તિ સહિત કરવું જોઈએ, આ લોકનું તો કરવાનું જ છે.
સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે
ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો
બકરા ચોર ટોળકીની કરતૂત મકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, તારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે બકરા ચોરી કરતી ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી
ભરૂચના જંબુસરના નોંધાણા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલામાં પોલીસે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે તો ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે