New Update
/connect-gujarat/media/media_files/2025/03/20/YTanJyeSdVGxgXfznfos.jpg)
ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પિડીત મહીલાઓની મદદ કરવા પ્રયત્નશીલ હતા.
જેમાં અરજદારબહેનને બોલાવી પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતુ કે તેમના પતિ,સાસુ તથા માસી સાસુ તેમના ત્રણ મહીનાના બાળકને એપેક્ષ હોસ્પિટલથી તેમની સાથે લઈ ગયા હતા અને ત્રણ દિવસ સુધી અરજદારબેનને પરત આપ્યું ન હતુ જેથી તેઓએ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. પોલીસે સામાવાળાને બોલાવી કાઉન્સેલીંગ કરાવતા સામાવાળા પાસેથી અરજદારબેનના ત્રણ મહીનાના બાળકને મહીલા પોલીસ ટીમે પરત અપાવ્યુ હતું.
Latest Stories