ભરૂચ: કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં અધિકારીઓ સહભાગી બન્યા

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં અધિકારી સહભાગી બન્યા

New Update
Good Governance Day
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે આજરોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં અધિકારી સહભાગી બન્યા હતા.
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જિલ્લાના તમામ અધિકારીગણ સહભાગી બન્યા હતા. 
Latest Stories