ભરૂચમાં “વિજકાપ” : 22 KV GHB ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે..!

ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં.

New Update
power cut

ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 22 KV GHB ફીડર પર આવતા વિસ્તારોમાં અગત્યનું સમારકામ કરવાનું હોવાથી ભરૂચ શહેરના રાઘવનગરઆશ્રય સોસાયટીગણેશનગર હરિઓમનગરઆશીર્વાદ બંગલોઝઅલંકાર સોસાયટીજવાહર નગરએબીસી કોમ્પ્લેક્સરુદ્રાક્ષ એપાર્ટમેન્ટમહાદેવનગર ચામુંડા રો-હાઉસઆશીર્વાદ પાર્કનીલમનગરસુરભી સોસાયટીમંગલમ સોસાયટીમયુર પાર્કઅનુરાધા સોસાયટીનીલકંઠનગરશિવમ સોસાયટીઆતિર્થ બંગલોઝજલારામ ધામસર્વોદયનગરઅપનાઘર સોસાયટીઅમીધરા સોસાયટીજીએસટી ભવનગુજરાત ગેસ કંપની વિસ્તારઆનંદમંગલ સોસાયટીરજનીગંધા સોસાયટીશ્રદ્ધા સોસાયટીસોન તલાવડીનર્મદા એપાર્ટમેન્ટઝવેરનગરગાયત્રીનગરમુક્તિનગરશિવકૃપા સોસાયટીઉન્નતીનગરદૂરદર્શન કેન્દ્રગાયત્રીનગરમુક્તિનગરઅંબરસંકુલ એપાર્ટમેન્ટઆરકે સ્ક્વેરમોઢેશ્વરી હૉલશિલ્પી સિગ્નેચરહેવન આર્કેટઋત્વા પેલેસરેલવે કોલોનીદ્વિજ પ્લાઝાઅમીધારા કોમ્પ્લેક્સસુકન રેસીડેન્સી તથા આજુબાજુના તમામ વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 5 કલાક (સતત 9 કલાક) સુધી વીજ પુરવઠો મળશે નહીં.

જોકેસમારકામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેવું ભરૂચ શહેર પશ્વિમ પેટા વિભાગીય કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Latest Stories