ભરૂચ: BDMA ખાતે આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન વિષય પર સેમિનાર યોજાયો

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA)ના સહયોગથી ભરૂચમાં BDMA  લર્નિંગ સેન્ટર ખાતે "આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન" પર એક દિવસીય કાર્યક્રમનું  આયોજન કર્યુ

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બીડીએમએ ખાતે આયોજન કરાયું

  • એક્ઝિમ ડોક્યુમેન્ટેશન વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ખાતે આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન પર સેમિનારનું આયોજન કરાયુ હતું અમદાવાદ મેનેજમેન્ટ એસો. સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA)ના સહયોગથી ભરૂચમાં BDMA  લર્નિંગ સેન્ટર ખાતે "આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન" પર એક દિવસીય કાર્યક્રમનું  આયોજન કર્યુ હતું.
નિકાસકારો, આયાતકારો, સલાહકારો, MSME માલિકો, ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
લોજિસ્ટિક્સ અને કસ્ટમ પ્રક્રિયાઓમાં અગ્રણી સેવા પ્રદાતા, V-Care Group & Co. ના સ્થાપક  ધવલ શાહે માર્ગદર્શન આપ્યું હતું જેનો ઉપસ્થિતોએ લાભ લીધો હતો. 
Latest Stories