અંકલેશ્વર : પંજાબ નેશનલ બેંક દ્વારા PNB MSME આઉટરીચ પ્રોગ્રામ યોજાયો,ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન અપાયું
પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું