New Update
/connect-gujarat/media/media_files/2025/12/24/gyandeep-anup-kunwarba-high-school-2025-12-24-13-52-11.jpg)
અંકલેશ્વરના અંદાડા વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ અનુપ કુવરબા શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાના સમયમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ તે હેતુસર પ્રતિવર્ષ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories