ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનો ભવ્ય પ્રારંભ કરાયો...
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 5 દિવસીય ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,