અંકલેશ્વર: GIDCમાં સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો,અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન DDO યોગેશ કાપસે, SDM બી.એ. જાડેજા, AIA પ્રમુખ વિમલ જેઠવા, ચેરમેન અને MD રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરાયો પ્રારંભ

  • જીઆઈડીસીમાં પ્રારંભ કરાયો

  • સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરાયુ

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • સ્કિલ ડેવલપમેન્ટ અર્થે કરાશે કાર્ય

અંકલેશ્વર GIDC માં સુદર્શન ગુજરાત એમએફજી પ્રાઇવેટ લિમિટેડની સીએસઆર પહેલ સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર GIDC સ્વામી વિવેકાનંદ સોસાયટી ખાતે સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન DDO યોગેશ કાપસે, SDM બી.એ. જાડેજા, AIA પ્રમુખ વિમલ જેઠવા, ચેરમેન અને MD રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જે બાદ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સમારોહ આયોજિત કરાયો હતો.
બન્ને સમારોહમાં કંપનીના ડિરેકટર ડી.કે. રાણા, ગ્લોબલ હેડ શિવાલીકા રાજે, માધુરી સનાસ, ઉધોગપતિ હરીશ જોષી સહિતના જોડાયા હતા.આ સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરવામાં આવશે. 
Latest Stories