અંકલેશ્વર: GIDCમાં સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો,અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન DDO યોગેશ કાપસે, SDM બી.એ. જાડેજા, AIA પ્રમુખ વિમલ જેઠવા, ચેરમેન અને MD રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું
સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન DDO યોગેશ કાપસે, SDM બી.એ. જાડેજા, AIA પ્રમુખ વિમલ જેઠવા, ચેરમેન અને MD રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું
માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં, પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો
અંકલેશ્વરની ફોસરોક કેમિકલ કંપનીમાં ભરત તડવી પોતાની બાઈક લઇને નોકરી પર આવ્યા હતા તેઓએ પોતાની બાઈકને કંપનીના ગેટની બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન કોઈક બાઈક ચોર તેમની બાઈકની ચોરી કરી ગયો
અંકલેશ્વર જીઆઇડીસી અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઈક પર સ્ટંટ કરતો યુવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી.....
ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર જીઆઇડીસીમાં યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું