ભાવનગર:વાવાઝોડાને પગલે 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા,તંત્ર એલર્ટ મોડ પર

'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા

New Update
ભાવનગર:વાવાઝોડાને પગલે 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા,તંત્ર એલર્ટ મોડ પર

'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા અને અધિકારીઓને એ લર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે

'બીપરજોય' વાવાઝોડા ને પગલે ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ ને લઈને પરિસ્થિતિમાં સાવચેતીના ભાગ રૂપે કોઈ જાનહાની કે જાન માલને નુકસાન ન થાય તે હેતુસર,ભાવનગર મહાનગર પાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાયની સૂચનાથી શહેરમાં 300 જેટલા હોર્ડિંગ બોર્ડ અને જાહેરાતના બોર્ડને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા 

Latest Stories