શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી, 132 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો ફેલાવા લાગ્યો છે. દરમિયાન, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સ્થિતિ વિકસી રહી છે.
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.
વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.
વાવાઝોડાના પગલે ચીખલી અને વાંસદા તાલુકાના 1 હજારથી વધુ મકાનો અને ખેતરમાં વિનાશ વેરાયો હતો. માત્ર 5 મિનિટમાં જ વાવાઝાડોએ 20થી વધુ ગામોમાં ભારે તબાહી મચાવી હતી
અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે.જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ જશે,જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી
ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું..
ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો