Connect Gujarat
ગુજરાત

ભાવનગર: EVM સ્ટ્રોંગરૂમાં થયા સીલ, કેન્દ્રીય સુરક્ષાના એજન્સીનો ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખીને કેન્દ્રીય સુરક્ષાના એજન્સીના બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે

X

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખીને કેન્દ્રીય સુરક્ષાના એજન્સીના બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું પ્રથમ પ્રકારનો મતદાન પહેલી ડિસેમ્બર યોજાયું હતું જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષના ઉમેદવાર થઈને 66 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ભાવનગર જિલ્લામાં સાત બેઠક માટે 1868 મતદાન મથકો પર 1868 તેમજ રિઝર્વ થઈ 2000 એવી એમની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે તેની ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ તમામ એવી એમને ભાવનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સ્ટ્રોંગમાં મૂકીને રૂમ સીલ કરવામાં આવ્યા હતા ત્યારે EVMને કેન્દ્રીય સુરક્ષા એજન્સીના લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે.

Next Story