Connect Gujarat

You Searched For "Beyond Just News"

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું ઓનલાઈન પ્રદર્શન યોજાયું...

28 Jan 2022 1:17 PM GMT
તાલુકા કક્ષાની સરકારી શાળાનું શૈક્ષણિક પ્રદર્શન યોજાયું, 45 સરકારી શાળાના વિદ્યાર્થી-શિક્ષકો ઓનલાઇન જોડાયા

ભરૂચ : 100 કલાકમાં મુંબઈ સુધીની દોડ પૂરી કરવા અમદાવાદના અલ્ટ્રા રનરની અનોખી પહેલ...

28 Jan 2022 8:03 AM GMT
અમદાવાદના અલ્ટ્રા રનર યુવાન આકાશ ગુપ્તાએ અનોખી પહેલ સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દોડ લગાવવાનું નક્કી કર્યું છે.

ખેડા : મહેમદાવાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દારૂની મહેફિલ માણતા ઝડપાયા, પોલીસે 7 લોકોની અટકાયત કરી

28 Jan 2022 7:02 AM GMT
ખેડા જીલ્લાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 7 લોકોને પણ ઝડપી...

કેન્દ્ર સરકારે કોરોના સંબંધિત પ્રતિબંધોને લંબાવ્યા, ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને પત્ર લખીને આપી આ સલાહ

28 Jan 2022 5:18 AM GMT
કોરોનાની વર્તમાન લહેરમાં ઘટાડો થવા છતાં કેન્દ્ર સરકારે પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનની જેલમાં બંદીવાન 20 ભારતીય માછીમારોને મુક્તિ, માદરે વતન ગીર સોમનાથ પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

27 Jan 2022 9:56 AM GMT
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,

ભરતી પ્રક્રિયા પર ઉઠેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રીએ લીધી આગેવાની, ઉકેલ માટે વિશેષ સમિતિની રચના કરાશે

27 Jan 2022 5:48 AM GMT
રેલ્વેમાં વિવિધ કેટેગરીની ભરતી પ્રક્રિયા પર ઉભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે મેદાનમાં ઉતર્યા છે.

મધ્ય ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાનથી ઉજવણી

26 Jan 2022 11:56 AM GMT
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....

ભરૂચ : શહેરની મુખ્ય કાંસ જ સફાઇથી વંચિત, પાણીનો નિકાલ અટકયો

24 Jan 2022 11:34 AM GMT
ભરૂચ શહેરના પાણીનો નિકાલ કરતી કાંસ જ સફાઇના અભાવે જામ થઇ ગઇ છે. કાંસમાં 7 ફુટ સુધીના કચરાના થર જામી ગયાં છે.

અમદાવાદ: કોરોનાના કેસમાં ભલે ઘટાડો પણ ટેસ્ટિંગ ડોમ પર લોકોની કતાર યથાવત

24 Jan 2022 8:46 AM GMT
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં ભલે ઘટાડો થઈ રહયો હોય પરંતુ ટેટિંગ ડોમમાં લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છેરાજ્યમાં કોરોનાના કોહરામ વચ્ચે રાહતના...

લીંબુ નિચોવીને કચરામાં ફેંકી દેતા હોય છીએ પણ તેના પણ ઘણા ફાયદા છે, જુઓ શું છે ફાયદા

24 Jan 2022 7:28 AM GMT
જયારે લીંબૂ સુકાઇ જાય તો ઘણા લોકો પિત્તળના વાસણ ઘસવા માટે રાખે છે પણ જો ઘરમાં પિત્તળના વાસણ પણ ન હોય તો ફેંકી દેતા હોય છે. કચરામાં ફેકતા પહેલા જાણો...

ભાવનગર : "સામે કેમ જુએ છે..?" કહી અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

23 Jan 2022 9:36 AM GMT
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાંખી હતી.

શિયાળા દરમિયાન મૂળા ખાવાથી થશે સ્વાસ્થ્ય માટે આ 5 ફાયદા!

23 Jan 2022 7:46 AM GMT
શિયાળાની શરૂઆત સાથે, દરેક વ્યક્તિ શરીરને તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી ખોરાક ખોરાક ખાવાનું જ પસંદ કરતાં હોય છે, જેમ કે ગાજર, બીટ, ટામેટાં, મૂળાના પરાઠા,...
Share it