રાજ્યમાં મેઘરાજાનો વિરામ,7 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત !

New Update
રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યું છે. ત્યારે આજે સવારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. જે અનુસાર પ્રતિ કલાક 5 એમએમ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત ઉપરાંત હવામાન વિભાગે દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે.

Advertisment