ભરૂચભરૂચ: 250 વર્ષથી ઉજવાતા મેઘ-છડી ઉત્સવનો પ્રારંભ, વરસતા વરસાદમાં શ્રદ્ધાનો સાગર ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat Desk 25 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મેઘરાજાને કરાયો તિરંગાનો શણગાર આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 15 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મેઘઉત્સવ વેળા આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણ... સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. By Connect Gujarat 08 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ. By Connect Gujarat 07 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં મેઘરાજાનો વિરામ,7 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત ! By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:મેઘરાજાને સુંદર વસ્ત્રોથી શણગારાયા, મેઘઉત્સવની તડામાર તૈયારીઓ 250 કરતા વધુ વર્ષોથી ઉજવાય છે મેઘઉત્સવ. By Connect Gujarat 31 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : નર્મદાની માટીમાંથી નિર્માણ કરાયેલા મેઘરાજાની વિદાય, નર્મદાના જળમાં વિસર્જન કરાયું... આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. By Connect Gujarat 21 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આજે છડી નોમ, ત્રણ સમાજની છડીઓના મિલને સર્જાયા આહલાદક દ્રશ્યો સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. By Connect Gujarat 20 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સાતમથી દસમ સુધી ઉજવાતો ઉત્સવ, મેઘરાજાની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયા,જુઓ એક ઝલક ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. By Connect Gujarat 11 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn