New Update
/connect-gujarat/media/post_banners/b4b35496158e3cab6f12d3477077fbe9fc07ff0ad76e547119d9a31546ea1bd9.webp)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ગુજરાત તકેદારી આયોગના ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલ ઈ તકેદારીનો શુભારંભ કરાવશે. ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક વિજ્ઞાનના ઉપયોગ અંગેના એક દિવસના વર્કશોપમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે