ગાંધીનગર : ટાઈફૉઈડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક મળી, વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા પર ભાર મુક્યો...
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય ભારતનું એક માત્ર રાજ્ય બન્યું છે જેમાં સિંહ,દીપડા અને વાઘની હાજરી નોંધાઈ છે.જેના પરિણામે વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાયનો ઉમેરો થયો છે.
મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત રાજ્યની 32000થી વધુ શાળાઓના 40 લાખ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. જે તેમના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બને છે.
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે.
આ પોસ્ટ-ઓફિસમાં અનેક આધુનિક સુવિધાઓ છે. વિદ્યાર્થીઓ માટે અહીં એક નાનું કેફેટેરિયા, લાયબ્રેરી, ઇન-હાઉસ પાર્સલ પેકેજિંગ સેવા અને ફ્રી Wi-Fi સેવા ઉપલબ્ધ છે
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.