Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા

X

રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે જનસંપર્ક એકમમાં નાગરિકો-અરજદારોની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી હતી અને રજૂઆતો તેમજ સમસ્યાઓનું ત્વરિત નિવારણ લાવવા માટે પ્રશાસકોને તાકીદ કરી હતી. સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાયેલા રાજ્ય વ્યાપી 'સ્વાગત સપ્તાહ'ના રિપોર્ટનું પણ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું.

Next Story