ગીર સોમનાથ : ભાજપને મત ન મળ્યા એ વિસ્તારમાં ડીમોલિશન

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલ ડીમોલેશનની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

New Update
gir somnath.jpeg

ગીરસોમનાથજિલ્લાવહીવટીતંત્રદ્વારાચાલીરહેલડીમોલેશનનીકામગીરીનેલઈકોંગ્રેસદ્વારાગંભીરઆક્ષેપોલગાવવામાંઆવ્યાછે. જેવિસ્તારમાંકોંગ્રેસનેલીડમળીછેતેવાવિસ્તારોમાંરાજકીયઈશારેતંત્રડિમોલેશનકરતુહોવાનોઆક્ષેપકરવામાંઆવ્યોછે.

ગીર સોમનાથજિલ્લામાંછેલ્લાકેટલાયદિવસથીતંત્રદ્વારામેગાડીમોલેશનહાથધરવામાંઆવ્યુંછેઅંદાજે1.72 લાખચોરસમીટરજેટલીસરકારીજમીનપરનાદબાણોદૂરકરાયાછેતોબીજીતરફકોંગ્રેસદ્વારાઆક્ષેપલગાવવામાંઆવ્યોછેકેતંત્રદ્વારાજેવિસ્તારમાંકોંગ્રેસમાંલીડનીકળીછેતેવાવિસ્તારોનેરાજકીયઈશારેનિશાનબનાવીઅનેમનસ્વીરીતેડિમોલેશનનીકામગીરીહાથધરવામાંઆવીછે.કોંગ્રેસનાપ્રદેશઉપપ્રમુખહીરાભાઈજોટવાજિલ્લાકોંગ્રેસપ્રમુખકરશનબારડસહિતકોંગીઆગેવાનોનુંડેલિગેશનઇનાજ, ઉમરેઠી, માલજીનજવાઅનેઘુસિયાગામનીમુલાકાતેપહોંચ્યાહતા.તકેકોંગ્રેસનાપ્રદેશઅગ્રણીહીરાજોટવાએસરકારીતંત્રપરરાજકીયઈશારેકામગીરીકરતાહોવાનોગંભીરઆક્ષેપલગાવ્યોહતોસાથેસાથેહુંકારપણકર્યોહતોકેહવેકોંગ્રેસલોકોનીવ્હારેઆવશેઅનેલોકોનેન્યાયઅપાવવામાટેલડતકરશે.

તોબીજીતરફકોંગ્રેસનાઆક્ષેપોનાપગલેગીરસોમનાથજિલ્લાનાકલેકટરદિગ્વિજયસિંહજાડેજાએજણાવ્યુંહતુંકેડીમોલિશનનીકામગીરીનિયમઅનુસારચાલીરહીછેઅનેકોઈરાજકીયકિનનાકોરીરાખ્યાવિનાથઈરહીછે