જૂનાગઢ : ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી, 50 કરોડની 16 હજાર ચો.મી.જમીન ખુલ્લી કરાઈ
જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.