જામનગર: સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગિંગ,આચાર્યએ આપ્યા તપાસના આદેશ

New Update
જામનગર: સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગિંગ,આચાર્યએ આપ્યા તપાસના આદેશ

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગિંગની ઘટના પ્રિન્સિપાલના ધ્યાને આવતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને 25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જામનગર શેહર માં આવેલી ફિઝિયોથેરાપી કોલેજ માં અભ્યાસ કરતાં 25 થી વધુ વિધ્યાર્થીઓ સાથે રેગિંગ કરાયાની કોલેજ ના પ્રિન્સિપાલ ને વિધ્યાર્થીદ્વારા લેખિત માં ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચીગાયો હતો સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતાં અને હોસ્ટેલ માં રહેતા 25 થી વધુવિધ્યાર્થીઓસાથે રેગિંગ કરી મનાસિક ત્રાસ આપવામા આવતોહતો અને રેગિંગ ની અગાઉ પણ જામનગર ની કોલેજ માં ઘટના ઑ બની ગઈ છે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓએ સામે કડક માં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બને છે કોલેજ ના પ્રિન્સિપાલ એ રેગિંગ ની ફરિયાદ ના આધારે એન્ટિ રેગિંગ કમિટી ને સાંજ સુધી માં તેમનો રિપોર્ટ સોંપી આપશે

Latest Stories