જુનાગઢ : બિસ્માર રોડ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન પહેલા પોલીસે કરી અટકાયત

જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ખખડધજ રસ્તાને મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે આપના કાર્યકર્તાઓની રસ્તા રોકો આંદોલન પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.

New Update

  • બિસ્માર રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટીનો વિરોધ

  • ખરાબ રસ્તાના બેનરો સાથે નોંધાવ્યો વિરોધ

  • રેશ્મા પટેલ સહિત કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

  • રોડ બનાવો જીવ બચાવોના લગાવ્યા નારા

  • રસ્તા રોકો આંદોલન પહેલા પોલીસે કરી અટકાયત

જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ખખડધજ રસ્તાને મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે આપના કાર્યકર્તાઓની રસ્તા રોકો આંદોલન પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.

જૂનાગઢના વૈભવ પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર રસ્તાને મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આપના કાર્યકર્તા રેશ્મા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓ દ્વારા ખરાબ રસ્તાના બેનરો સાથે રોડ બનાવો જીવ બચાવોના સૂત્રોચ્ચાર કરીને સરકારની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.આ ઉપરાંત આપના રસ્તા રોકો અંદોલન પહેલા જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.  

Latest Stories