Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી, જુઓ સેવા કાર્ય

જુનાગઢમાં સિંહ દિવસની અનોખી ઉજવણી, વિલિંગ્ડન ડેમ સાઈટ પર 200 કિલોથી વધુ કચરો ઉઠાવાયો.

X

વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે વિલિંગ્ડન ડેમ સાઈટ પર 200 કિલોથી વધુ કચરો એકત્ર કરી અનોખી રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે જેના ભાગરૂપે વન્યપ્રાણી પ્રેમી સંસ્થા વસુંધરા નેચર ક્લબ દ્વારા ડેમ સાઈટ પર આ સંસ્થા દ્વારા કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.વસુંધરા નેચર ક્લબના પ્રણવ વઘાસિયાએ લોકોને અપીલ કરી છે કે આપ જાહેર સ્થળો પર ફરવા જતા હોવ, જંગલ વિસ્તારમાં ફરવા જતા હોવ, ત્યારે જંગલને કે વન્ય પ્રાણીને નુકસાન ન થાય તે માટે કચરો જંગલમાં કે જાહેરમાં નહિ નાખવા અપીલ કરી છે.

Next Story
Share it