જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા બાળકનું મોત, ડોક્ટર-સ્ટાફની બે’દરકારીના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો..!
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
મૃતિ ખંડિત કરવાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે,અને આ કૃત્યને અંજામ આપનાર મંદિરનો સેવાદાર જ આરોપી નીકળતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
છેલ્લા 20 વર્ષથી શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન,ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે.
જૂનાગઢ મનપા દ્વારા બાયોગેસ પ્લાન્ટ પાંચ કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં આજ દિવસ સુધી એક કિલો ગેસ પણ ઉત્પન્ન થયો નથી
જુનાગઢ જિલ્લામાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા તૈયાર પાક વરસાદથી બગડી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
ગુજરાતના અલગ અલગ શહેરોના ગ્રાહકો સાથે રૂ. 70.90 લાખની છેતરપિંડી કરનાર મહાઠગની જુનાગઢ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.....
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...
જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું