ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યયક્ષસ્થાતને જિલ્લા્ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યત ઇન્દ્ર જીતસિંહ પરમાર, કેસરીસિંહ, કાન્તિબ પરમાર ઉપસ્થિષત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય્ દ્વારા રજૂ થયેલ પ્રજાકીય પ્રશ્નો ના હકારાત્મમક ઉકેલ લાવવા જણાવ્યુંસ હતું.
જિલ્લા કલેકટરએ જણાવ્યુંય કે, અધિકારી/કર્મચારીઓને લોકોના પ્રશ્નોંનો હકારાત્મલક અને બને તેટલી ત્વરાએ નિકાલ થાય તે માટે અસરકારક આયોજન કરવાનું રહેશે. કલેકટરએ લોકાભિમુખ વહીવટ, લોકોની અરજીઓનો નિકાલ, સરકારી લેણાંની વસુલાતની કામગીરીની વિસ્તૃ ત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યસઓ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નોનો જે તે વિભાગના ઉચ્ચી અધિકારીઓ દ્વારા જવાબો રજૂ કરવામાં આવ્યામ હતા.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ ઇન્દ્રમજીતસિંહ પરમાર, કેસરીસિંહ સોલંકી, કાન્તિક પરમાર, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત જિલ્લાહના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિભત રહયા હતા. જયારે જિલ્લાપ પંચાયત કચેરી ખાતે જિલ્લાધ વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લાસ ગ્રામ વિકાસ અધિકારી ઝાલા તેમજ જિલ્લાલ પોલીસ વડા દિવ્ય મિશ્ર જિલ્લા, પોલીસ અધિક્ષકની કચેરીએથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયા હતા. તેમજ તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.