ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી…
દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.