Connect Gujarat
ગુજરાત

ખેડા : સાંસદ દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં સ્થાન મળતાં ઉજવણી કરાઈ

ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા આ ખુશીના વધામણા અર્થે ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા પરિવાર દ્વારા આતશબાજીનો કાર્યક્રમ સંતરામ ટાવર ખાતે યોજાયો હતો

X

ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા આ ખુશીના વધામણા અર્થે ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા પરિવાર દ્વારા આતશબાજીનો કાર્યક્રમ સંતરામ ટાવર ખાતે યોજાયો હતો.. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી જહાંન્વીબેન વ્યાસ, મહામંત્રી વિકાસભાઈ શાહ, વિપુલભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ રંજનબેન સહિત જિલ્લાના, શહેરના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Next Story