New Update
/connect-gujarat/media/post_banners/3870bbd53535e19161a9e84e3178b73d3f6f8d4c5d58d3259bf7d4a623d4c48c.webp)
રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક આવેલ કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરથી ઘરે આવવાની તૈયારી કરતા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા આશાસ્પદ યુવાન અને બે દિકરીઓના પિતા કિશોર કોળી પર આકાશી વીજળી પડતાં પ્રથમ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર આપી હતી ત્યારે ડોક્ટર દ્વારા મૃત્યુ પામ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories