કચ્છ : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગોનું દાન કરવા પરિવારનો નિર્ણય, અંગોના પ્રત્યારોપણથી 3 દર્દીને મળશે નવું જીવન...
કે.કે.પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અંગોના પ્રત્યારોપણ થકી જરૂરિયાતમંદ 3 દર્દીઓને નવજીવન મળશે.