કરછ: કાર્તિક આર્યન પહોંચ્યા સફેદ રણમાં, અપકમિંગ ફિલ્મ શહેજાદાનું કર્યું પ્રમોશન

ઉત્તરાયણના દિવસે બૉલીવુડના એક્ટર કાર્તિક આર્યને કરછના સફેદ રણની મુલાકાત લઈ તેમની અપકમિંગ ફિલ્મ શહેજાદાનું પ્રમોશન કર્યું હતું

New Update

ઉત્તરાયણના દિવસે બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યને સફેદ રણની મુલાકાત લીધી હતી. બપોરે ટેન્ટસિટીના રજવાડી ટેન્ટમાં પત્રકાર પરિષદ યોજી હતી તેમણે આગામી સહેઝાદા ફિલ્મ વિશે વાત કરી હતી.અભિનેતા કાર્તિક આર્યને સફેદ રણના વોચ ટાવર પાસેથી ફિલ્મના પ્રમોશન સમયે જુદા જુદા દેશોના પતંગબાજો સાથે પતંગ ઉડાડયા હતા.શેહઝાદા ફિલ્મ આગામી 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે.બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે.

Latest Stories