કચ્છ જિલ્લાના અંજાર સ્થિત વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું. વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રીએ વેલસ્પન ટેકસ્ટાઈલ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમા આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી તથા અંજાર ધારાસભ્ય વાસણ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ : રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત વેલ્સપન કંપનીના સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન
વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું
New Update