ગુજરાતનો 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડો: NCAER
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્ય તરીકે ઉભરી આવ્યું
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્ય તરીકે ઉભરી આવ્યું
ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તા. ૧૨ માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.
વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું