આજે પણ મેઘમહેર રહેશે યથાવત, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

સમાચાર : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે ભારે વરસાદની આગાહી

New Update
સમાચાર

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest Stories