ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી,કેટલાક જિલ્લામાં વરસી શકે છે વરસાદ
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે