મહેસાણા: વિસનગર ખાતે શિવનંદી ધામનું કરાયુ નિર્માણ

મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદી વન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું

New Update



મહેસાણાના વિસનગરમાં યોજાયો કાર્યક્રમ
શિવનંદી ધામનું નિર્માણ કરાયું
શિવનંદી ધામનું લોકાર્પણ કરાયું
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
આગેવાનોએ પણ આપી હાજરી

મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદી વન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું છે ખાસ કરીને પ્રકૃતિ અને જીવ દયા પ્રેમી જીતુ પટેલના જણાવ્યા મુજબ  સમાજમાં નંદીને કારણે વધતા જતા અકસ્માતથી બચવા માટે નંદીઓને સલામત જગ્યાએ રાખી શકાય ગરમી, ઠંડી અને વરસાદ માં જરૂરી સુરક્ષા મળી રહે એવા આશયથી નંદી વન બનાવ્યું છે. તથા આજ રોજ તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજતિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદી વાન વિસનગરનગર પાલિકાને ભેટમાં આપવામાં આવી હતી 

Latest Stories