મહેસાણા: વિસનગર ખાતે શિવનંદી ધામનું કરાયુ નિર્માણ
મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદી વન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2024/11/03/59Hhui3GA5Exsfz0icQO.jpg)
/connect-gujarat/media/media_files/J0A8TczJ8QzyzAfVcXbC.jpeg)