New Update
/connect-gujarat/media/post_banners/7c2b37de9d199c4e8ec589955edb4ae8c2bb120c5bc4f131d66f65622beec4a4.jpg)
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બ્રહ્માકુમારીઝના ઉપક્રમે પ્રવચન યોજાયુ હતુ જેમાં શિવાનીદીદીએ વ્યાખ્યાન આપ્યુ હતુ
બ્રહ્માકુમારીઝ શિવાનીદીદીએ વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વભરમાં જેમના પ્રવચનો સાંભળવા લાખોની જનમેદની ઉમટે છે તેવા શિવાનીદીદીના પ્રવચન રાજપીપળામાં યોજાયા હતાં.પત્રકાર પરિષદમા બ્રહ્માકુમારી શિવાનીદીદીએ આજના મનુષ્યની ખોટી જીવન શૈલી, જીવન કેવું હોવું જોઈએ, વિશ્વ યુદ્ધ તરફ નહીં પણ વિશ્વ શાંતિ તરફ વળવાની વાત કરી હતી સાચું સુખ શેમાં છે તેની કલ્પના પણ આપી જીવન જીવવાની કલા અંગે વાત કરી હતી
Latest Stories