New Update
/connect-gujarat/media/post_banners/5b15cc7e538a2ab0f3528d86d3bd3136bf3e316c4f89927a99b622eb1d9daadf.jpg)
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સુંદરવાડી ગામના ૨૦ લોકોનું NDRF ની ટીમે રેસ્કયુ કર્યું છે. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા ફસાયેલા બાળકો, મહિલાઓ સહિતના ૨૦ લોકોને બોટ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.
નવસારી : ગણદેવીના સુંદરવાડીના ઘરોમાં ઘુસ્યા પાણી , NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુંજિલ્લામાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.