કૈલાશ માનસરોવર યાત્રા રૂટ પર દુર્ઘટના, ભારે ભૂસ્ખલન થતા યાત્રાળુઓ ફસાયા
ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું
ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું
મથુરાના ગોવિંદ નગરમાં JCB વડે ખોદકામ દરમિયાન 6 ઘરો ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત થયા અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા. ઘરો કાચી ટેકરી પર બનેલા હતા.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહિલ્યાનગરની વાલુંબા નદીમાં આશરે 15 લોકો ફસાયા જતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તમામ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા
પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
તેલંગાણાના શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની સુરંગમાં 22 ફેબ્રુઆરીના રોજ થયેલી દુર્ઘટનાના 19 દિવસ બાદ પણ 7 લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ, આર્મી, નેવી અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી છે.
એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો
કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઈન્દિરા મીણા વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતી