ગુજરાત નવસારી : અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આહુતિ-અભિષેક થકી ધન્યતા અનુભવી... નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરાયો, કથાકાર મોરારી બાપુ રહ્યા ઉપસ્થિત નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : બીલીમોરાના જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: મરીન પોલીસ સ્ટેશનના PI રૂ.1.44 લાખના મોબાઈલની લાંચ લેતા ACBએ કરી રંગેહાથ ધરપકડ નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં 1.44 લાખનો એપ્પલ કંપનીનો મોબાઈલ માંગ્યો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઉમરગામની ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ચીખલીના સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાયો… નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, સુરત-નવસારીમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, By Connect Gujarat Desk 21 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત લખપતી દીદી સેમિનાર યોજાયો... દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'લખપતી દીદી' યોજના શરૂ કરાવી છે, By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : દીપડાના હુમલાની ઘટના બાદ વન વિભાગની કવાયત, દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડા દેખાવાની ઘટના હવે આમ વાત થઈ છે. ગત રાત્રે પણ મોટી વાલઝર ગામમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat Desk 01 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn