Connect Gujarat
ગુજરાત

પાટણ: ક્ષત્રિય ઠાકોર સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો,51 દીકરીએ પ્રભુતામાં ડગ માંડ્યા

સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના 17માં સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

X

પાટણ સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના 17માં સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોર સમાજના 17માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર,લવિંગજી સોલંકી,બાબાભાઈ ભરવાડ,લેંબાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાધુ સંતોની ઉપસ્થિતિમાં 51 દિકરીએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

Next Story