Home > patan
You Searched For "Patan"
પટનામાં જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું
25 April 2024 6:40 AM GMTસૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા.
પાટણ : સાંતલપુરના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી...
23 April 2024 8:24 AM GMTપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.
પાટણ : સમસ્ત પાટણકા આહીર પરિવાર દ્વારા નંદ દેવાયત બોદર તિથી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય
19 April 2024 8:52 AM GMTસંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે.
ધાબે ચઢ્યો આખલો..! : પાટણ-રાધનપુરમાં આખલાની અડફેટે મહિલાને ઇજા, ધાબે ચઢેલા આખલાને લોકોએ માંડ માંડ નીચે ઉતાર્યો...
10 April 2024 10:33 AM GMTપાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાટણ : રાધનપુરના જાવંત્રી ગામે ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજાય, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...
9 April 2024 7:53 AM GMTપાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ : 42 ગામ લેઉવા પાટીદાર સમાજને વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરવા હેતુ અદ્ધતન કાર્યાલયનો પ્રારંભ...
2 April 2024 7:02 AM GMTસેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે આયોજનપાટણ 42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળના કાર્યાલયનો શુભારંભબ્રહ્માકુમારીના નીલમ દીદીના હસ્તે રીબીન કાપી...
પાટણ : રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ઉદઘાટન કરાયું...
29 March 2024 10:28 AM GMTરાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ : સિદ્ધપુરનો પરપ્રાંતીય યુવાન બ્રશ કરતી વેળા ઊલિયું ગળી ગયો, જુઓ પછી શું થયું..!
26 March 2024 6:43 AM GMTપાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી ક્યારેય કોઈએ સાંભળ્યો ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પાટણ: બાકી પડતા રૂ.30 લાખના વેરાના કારણે અહેવાલ ગામના સોલાર પ્લાન્ટને સીલ કરાયો
23 March 2024 7:29 AM GMTપાટણ તાલુકા વિકાસ અધિકારીની કાર્યાવાહીઅહેવાલ ગ્રામપંચાયતનો પ્લાન્ટ સીલ કરાયો બાકી પડતા વેરા બાબતે સોલાર પ્લાન્ટ સીલ રૂ.30 લાખનો વેરો ન ભરતા પ્લાન્ટ...
પાટણ : કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા પરની સોલર પેનલોમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા
21 March 2024 11:50 AM GMTકેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
અશાંત ધારો નહીં, તો “વોટ” નહીં..! : પાટણમાં સાગોટાની શેરીના સ્થાનિકોએ લગાવ્યા ચૂંટણી બહિષ્કારના બેનર...
20 March 2024 7:33 AM GMTકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.
પાટણ : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું...
16 March 2024 10:40 AM GMTપાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ખાતમુર્હુત કરવામાં...