સાબરકાંઠા: શાળામાં વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી સાપ નિકળતા દોડધામ

અમરાપુર ગામમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો

New Update

સાબરકાંઠા જિલ્લામાં શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના સ્કૂલ બેગમાંથી સાપ નિકળતા દોડધામ મચી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરના અમરાપુર ગામમાં આવેલી એક શાળામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન બનાવ બન્યો છે.

વિગતે વાત કરવામાં આવે તો, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી સાપ નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો

Latest Stories